+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
08 Oct 2013
મળ મને

નભ વાદ્ળ છાયુ ઘનઘોર્, મળ મને
સંકેત પહેલો વરસાદ વરસે ચોમેર્,મળ મને

વિરહની લાહ્ય લાહ્ય વસમી વેદનાઓ
મૂકીને સઘળાં સંતાપ આપસના, મળ મને

 નભમાં સૂર્ય ચંદ્ર તારા ચાલ્યા ગયા
સહુ કોઇ લપાઇ બેઠા,ફિકર નથી, મળ મને

મિલન પછી આપણે પણ ખોવાઇ જશુ
અણસાર ના જાાણશે કોઇ સહેજ મળ મને

સોનાનો સૂરજ રુપેરી ચાંદ ને હિરલા તારા
સમય ની સેજ, પંખી ના ટહુકા માણશુ , મળ મને

 દૂધ મા સાકર ભળે, એમ આપસમાં ભળી જાાશૂ
"સ્નેહી" સંકલ્પ મેરૂ સમૉ અચલ ,મળ મને

 
-----સુરેશ પરીખ્
સ્નેહી પાલનપૂરી

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close