+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
04 May 2012
પીડિત પક્ષીની વ્યથા

પશુઓની હૃદયની વાણી, સાંભળજો કરુણ કહાની,

પાપ કર્યાં અમે પૂર્વ જન્મમાં પામ્યા તેથી પશુનો અવતાર

હાલ અમારા હડધૂત થાતા, દુઃખ તણો નહીં પાર

જન્મ્યા ત્યાંથી મરણ સુધી, કારમી પીડા વેઠી

પોષણ પૂરતું ના મળતાં પડીએ અમે બીમાર

        રોતા રોતા કેવી રીતે, કહીએ, તમને પીડા અમારી

        જો માનવતા હોય હૃદયમાં, સંભાળ અમારી લેજો

        ઠરશે અમારી આંતરડી ને આશિષ તમને મળશે

        જગમાં શાંતિ છવાશે, ગુણ તમારા ગવાશે,

હે માનવ, પશુ-પક્ષીની સેવા કર તું કદાચ ભગવાન બની જશે-

                                           ભગવાન બની જશે..

 

મૈત્રીથી આપણને જીવમાત્રનો ભય નથી રહેતો.

અહિંસાથી જીવમાત્રને આપણો ભય નથી રહેતો.

 

સજ્જનને જોઈને હરીફાઈ કરો, દુર્જનને જોઈને આત્માને શોધો.

 

Anila Bipinbhai Desai

 

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close